અગાઉની Amtel હૉટેલ સંપૂર્ણપણે રૂપાંતરિત કરવામાં આવશે

Posted by gillian on ફેબ્રુવારી 2, 2015

વર્ષોથી તેને સંખ્યાબંધ નામો હતાં: Ramada માંથી Ambassador, પછી Amtel Marina. હવે, તે 24-માળનો છેલ્લા સાત વર્ષથી ખાલી રહેલ જર્જરિત ગુલાબી ટાવર, ફરીથી બદલાવાનો છે. Robert MacFarlane એ, તેને 55 અને તેથી વધારે ઉંમરના વરિષ્ઠો માટે ઉચ્ચ ગુણવતા અને કિંમતનાં રહેઠાણોમાં બદલવા માટે, હમણાં જ તેને ખરીદવા માટે સોદો પાકો કર્યો છે. તે તેને Campo Felice, એક સ્પેનિશ નામ આપવા માગે છે, સ્પેનિશ નામનો અર્થ “સુખી પ્રદેશ” થાય છે. વર્તમાનમાં તેની અત્યંત ખરાબ હાલતથી તદ્દન વિપરીત. અગાઉની amtel હૉટેલ સંપૂર્ણપણે રૂપાંતરિત કરવામાં આવશે

blog comments powered by Disqus