Fort Myers ના મધ્યમાં આવેલી અગાઉની Amtel ટુંક સમયમાં ખાલીખમ થઈ જશે

Posted by Tyler Robinson on ઓક્ટોબર 13, 2015

Campo Felicew વિષે News-Press માં તાજેતરમાં એક લેખ છપાયેલો હતો. ઉંચી, ગુલાબી બદસૂરત ઈમારત જેને Edison Bridge ઉપરથી Fort Myers માં આવતા લોકો જોતા હતા, તે હવે વધારે સમય સુધી ગુલાબી નહિ હોય. હવે પછીના થોડા દિવસોમાં, લોકો, અગાઉના Sheraton Harbor Place માંથી Ramada અને તેમાંથી પરિવર્તન પામેલ Amtel Marina Hotel માં મોટા ફેરફારો જોશે, જે રીવરફ્રન્ટ પર ઘણાં વર્ષોથી ખાલી પડેલ હતી.. અને તે બધું ગુલાબી રંગ હટાવવાની કામગીરી સાથે શરુ થશે. બાંધકામના કામદારો ઈમારતને કેમીકલનું આવરણ ચડાવશે અને તેને રાતભર રહેવા દેશે, અને તેના પછીના દિવસે, તેઓ આવશે અને ઈમારતના રંગના બહારના આવરણને ઉખાડી લેશે, Rebekah Barney, director of operations, એ કહ્યું. કામદારો પછી પૂરી ઈમારતને પાવર-વૉશ કરશે, જે તેમને રંગના નવા આવરણ માટે “કોરી સ્લેટ” આપશે. કેમીકલ, Dumond Smart Strip રંગ સાફ કરવાનું પાણી આધારિત દ્રાવણ જે પર્યાવરણ માટે બિનહાનિકારક છે અને ઈકો ફ્રેન્ડલી તે જગ્યા પર ઈમારતમાંથી આજુબાજુ જગ્યા પર કંઈ પણ ના પડે અથવા આસપાસના વાતાવરણમાં ના જાય તે માટે ઈમારતને પ્લાસ્ટિક ચાદર ઢાંકી દેશે. કામદારો પાવર વૉશની તૈયારી કરે ત્યાં સુધીમાં, Barney એ કહ્યું કે ઈમારત પર વધારે રંગ પડી રહ્યો નહિ હોય. પણ, જો કદાચ રંગ નીચે પડે, તો તેને મિલકત પર ભેગો કરી લેવામાં આવશે. “તેમાં ઘણી શરતો પાળવી પડે છે”, Barney એ કહ્યું અને ઉમેર્યું કે કશું પણ સ્ટોર્મ ગટર કે નદીમાં પહોંચશે નહિ. જ્યાં સુધી ઈમારતને નવા રંગનું આવરણ નહીં થાય, ત્યાં સુધી તે કાબરી કે પીળી રંગછટાવાળો રંગ રહેશે. જ્યારે આ થતું રહેશે, ગ્રાન્ડ બૉલરુમને પણ તોડીતોડી પાડવામાં આવશે, તેણીએ કહ્યું, પણ લોકો બહારથી આ કહી શકશે નહિ. પહેલાંની Amtel ઈમારત, Bob MacFarlane, જે Pittman Group સાથે ડૅવલપર છે, તેને $13.5 મિલિઅન ડૉલરની કિંમતે જાન્યુઆરી માસમાંવેચવામાં આવી હતી. 24-માળની ઈમારતને તે, 55-અને-વધારે ઉંમરના વરિષ્ઠો માટે સ્વતંત્ર ભાડેથી Campo Felice નામની કમ્યુનિટીમાં બદલવા માટે યોજના કરે છે, જેની અંદાજિત કિંમત $50 મિલિઅન હોવાની ગણતરી છે. આ નવી કમ્યુનિટીમાં 309 ઍપાર્ટમેન્ટ હશે જે, લોકો માસિક કે વાર્ષિક ભાડેથી આપશે, અને 22 માળ પર રહેવાની વિવિધ સગવડો વાળા 31 હૉટેલ રુમ હશે. Campo Felice (ઉચ્ચાર fel-lee-chay) ડિસેમ્બર 2016 સુધીમાં તૈયાર જશે, લેખ જુઓ:

blog comments powered by Disqus