Current Investment Opportunities

Campo Felice


American Liberty Regional Center (ALRC), ના સંચાલન હેઠળ, Campo Felice EB-5 મૂડી રોકાણકારો American Liberty Regional Center (ALRC), ના સંચાલન હેઠળ, Campo Felice EB-5 મૂડી રોકાણકારો MacFarlane Group (“ડૅવલપર” તરીકે ઉલ્લેખિત) ને નાણાં પૂરાં પાડશે. MacFarlane Group એક વિકાસ કરનાર કંપની છે જે the Campo Felice Riverfront Senior Living ની મિલકત નો વિકાસ કરશે. આ જગ્યા અગાઉની હોટેલ છે Fort Myers, ફ્લોરિડા માં જેને સંપૂર્ણ રીતે નવેસરથી ૩૨૩- યુનિટ વરિષ્ઠ નાગરિકો માટે રહેઠાણ તરીકે રૂપાંતર કરવામાં આવશે.Campo Felice નો પ્રથમ તબક્કો સ્વતંત્ર રહેઠાણની સંપૂર્ણ સગવડવાળો હશે જેમાં વિવિધ પ્રકારની અદ્યતન સુખસગવડો હશે, જેવી કે બે સ્વિમિંગ પુલ, ખુલ્લી જગ્યામાં સૂર્યપ્રકાશ માટે સ્થાન, બધા યુનિટ્સમાં અવરજવરની સરળતા, સ્થળ પર સિનેમા થિએટર અને રૅસ્ટોરાં, યુનિટની સારસંભાળ માટે સેવા, ડ્રાઈવર સાથેની પરિવહન સગવડ, અને કસરત-તંદુરસ્તી માટે કેન્દ્ર અને ઔષધાલય-ઉપચાર કેન્દ્ર. ડૅવલપર બાંધકામનાં બધાં પાસાંઓમાં સમકાલીન ડિઝાઈન અને પર્યાવરણને સાનુકુળ ટૅક્નોલોજીનો ઉપયોગ કરશે. સ્થળ પરનું કાર-પાર્કિંગ ગરાજ રહેવાસીઓ માટે પાર્કિંગ પૂરું પાડશે, તેમજ વધારાની જગ્યાઓ Fort Myers શહેરને ભાડે આપવામાં આવશે. Campo Felice નું સ્થાન Fort Myers શહેરના મધ્યભાગમાં Riverside ઈલાકામાં છે, જે ઐતિહાસિક ઈલાકો Caloosahatchee નદીના કિનારા પર આવેલો છે. આ વિશિષ્ટ સ્થાન આ પ્રોજેક્ટને ફ્લોરિડા રાજ્યના Enterprise Zone અને Fort Myers શહેરના Development Zone માં મૂકે છે, જે તેને વિવિધ પ્રોત્સાહનો અને ટૅક્ષના લાભો માટે હકદાર બનાવે છે. Riverfront ઈલાકાની આજુબાજુ ચાલી રહેલ નવી પ્રવ્રૂતિઓ રહેવાસી માટે પ્રોજેક્ટના આકર્ષણમાં વધારો કરશે, જેમાં હશે, City of Fort Myers Downtown Redevelopment Project મુજબ, નવી જાહેર જગ્યાઓનો વિકાસ, છૂટક અને જથ્થાબંધ વેપાર, રૅસ્ટોરાં, અને મનોરંજનની સગવડો. Fort Myers શહેર, ૭૫ વર્ષથી ઉપરની પુખ્ત ઉંમરના વ્યક્તિઓની તેમજ તેમના પુખ્ત ઉંમરનાં સંતાનોની વધતી જતી વસ્તી માટે મુખ્ય આશ્રયસ્થાન છે. Fort Myers વિસ્તારમાં ૭૫ વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ લોકોની જનસંખ્યા – વરિષ્ઠો માટેની રહેઠાણ સેવાઓના પ્રાથમિક ઉપયોગ કર્તાઓ- હવે પછીના પાંચ વર્ષોમાં વાર્ષિક સરેરાશ ૩% ના દરે વધવાની ધારણા છે, જે સમગ્ર વસ્તી વધારાથી વધારે ઝડપથી છે. વરિષ્ઠ લોકોની વધારે વસ્તી હોવાના કારણે, સરખામણી કરતાં, આ વિસ્તારમાં સ્વતંત્ર અને સહાયની સગવડો સાથે 97.5% જેટલા રહેઠાણોની અસાધારણ માગણી છે. કોઈ પણ જગ્યાએ ૯૨% થી ઓછા રહેવાસીઓ રહેતા નથી, જે બતાવે છે કે ઔદ્યોગિક સેવાઓની મોટી માગણીઓ છે. સ્પષ્ટ માગણી હોવા છતાં, હાલમાં, સ્વતંત્ર રહેઠાણોના વિકાસ માટે કોઈ આયોજન નથી, જે Campo Felice માટે સાનુકૂળ પરિસ્થિતિ બતાવે છે. Fort Myers વિસ્તારમાં વરિષ્ઠ લોકો માટે રહેઠાણોની માગણી એટલી તીવ્ર છે કે, ડૅવલપર શરુઆતના ૨૨ મહિનામાં જ ૯૫% રહેવાસીઓ મેળવવાની અપેક્ષા રાખે છે. આનો અર્થ દરખાસ્ત તરીકે ના કરવો.પ્રશ્નો માટે, ઈ મેઈલ કરો info@americanlibertyeb5.com.   આ વેબસાઈટ પરની બધી માહિતી, તેમજ જોડાણો અને/અથવા અહીં કરવામાં આવેલ ઉલ્લેખો – વેચાણ માટેની દરખાસ્ત અથવા શૅર સર્ટિફિકેટ ખરીદવા માટેની દરખાસ્તનો આગ્રહ, શૅર સર્ટિફિકેટને લગતાં કોઈ પણ પ્રકારનાં ઉત્પાદનો આગ્રહ, અથવા વેપાર અથવા મૂડીરોકાણ માટે સલાહ, ભલામણ કે યોજના – ના ઘટક નથી બનતા. સંભવિત ગ્રાહકને, શૅર સર્ટિફિકેટ અથવા આવું અન્ય ઉત્પાદન ખરીદવા અથવા તેવો આગ્રહ કરવામાં આવે નહિ (૧) સિવાય કે, લાગુ પડતી સંમતિની સામગ્રીની નકલ સંભવિત ગ્રાહકને પૂરી પાડવામાં આવી હોય અને તે આવા સંભવિત ખરીદનાર દ્વારા સમીક્ષા કરવામાં આવી હોય, જે તેમાંની શરતો પ્રમાણે પૂર્ણ કરવામાં આવી હોય અને તેને પરત કરવામાં આવી હોય; (2) સિવાય કે, તે સંપૂર્ણપણે, યુનાઈટેડ સ્ટેટ્સની બહારના સંભવિત ગ્રાહકને જે, ૧૯૩૩ના સુધારેલ કાયદા પ્રમાણે U.S.નો નાગરિક ના હોય (NON-U.S. CITIZEN) અથવા NON-U.S. કાયમી રહેવાસી હોય; અને (૩) કોઈપણ અધિકારક્ષેત્ર જેમાં આવી દરખાસ્ત અથવા તેનો આગ્રહ ગેરકાયદેસર હોય. અમે, કોઈ પણ મૂડીરોકાણની કાર્યરીતિ, કોઈપણ મૂડીરોકાણ પર ચોક્કસ દરથી નફો, તેમજ મૂડીરોકાણ પરત મળવાની, સંબંધમાં કોઈ પણ બાંયધરી આપતા નથી.

Campo Felice

Under the management of the American Liberty Regional Center, Campo Felice EB-5 Investors will finance The MacFarlane Group (also referred to as “the Developer”), a development company that will develop the Campo Felice Riverfront Senior Living property. This is not to be construed as an offering. For questions, please email info@americanlibertyeb5.com.

Campo Felice Phase II


American Liberty Regional Center (ALRC), ના સંચાલન હેઠળ, Campo Felice EB-5 મૂડી રોકાણકારો MacFarlane Group (“ડૅવલપર” તરીકે ઉલ્લેખિત) ને નાણાં પૂરાં પાડશે. MacFarlane Group એક વિકાસ કરનાર કંપની છે જે Campo Felice Riverfront Senior Living ની મિલકત નો વિકાસ કરશે. Phase II, ૭ માળનું, મદદ સાથેનું, યાદદાસ્ત માવજત સગવડ અને વૈદ્યકીય કાર્યાલયની જગ્યા સાથેનું, રહેઠાણ Campo Felice Phase I, Fort Myers, FL.,ની પાસે આપશે. આ પ્રોજેક્ટ ૫૦૬ કાયમી નોકરીઓ સર્જશે, જે આ વિકાસના પરિણામે હશે. EB-5 ની $18.5 million નું મૂડી ભંડોળ ઊભું કરવા માટે, દરેક રોકાણકારને ૧૩.૬ રોજિંદું કામ મળશે, જે આવશ્યકતા કરતાં ૩૬% વધારે છે (રોજગારીની લઘુતમ આવશ્યકતા ૩૭૦). પ્રશ્નો માટે ઈ-મેઈલ કરો info@americanlibertyeb5.com . આ વેબસાઈટ પરની બધી માહિતી, તેમજ જોડાણો અને/અથવા અહીં કરવામાં આવેલ ઉલ્લેખો – વેચાણ માટેની દરખાસ્ત અથવા શૅર સર્ટિફિકેટ ખરીદવા માટેની દરખાસ્તનો આગ્રહ, શૅર સર્ટિફિકેટને લગતાં કોઈ પણ પ્રકારનાં ઉત્પાદનો આગ્રહ, અથવા વેપાર અથવા મૂડીરોકાણ માટે સલાહ, ભલામણ કે યોજના – ના ઘટક નથી બનતા. સંભવિત ગ્રાહકને, શૅર સર્ટિફિકેટ અથવા આવું અન્ય ઉત્પાદન ખરીદવા અથવા તેવો આગ્રહ કરવામાં આવે નહિ (૧) સિવાય કે, લાગુ પડતી સંમતિની સામગ્રીની નકલ સંભવિત ગ્રાહકને પૂરી પાડવામાં આવી હોય અને તે આવા સંભવિત ખરીદનાર દ્વારા સમીક્ષા કરવામાં આવી હોય, જે તેમાંની શરતો પ્રમાણે પૂર્ણ કરવામાં આવી હોય અને તેને પરત કરવામાં આવી હોય; (2) સિવાય કે, તે સંપૂર્ણપણે, યુનાઈટેડ સ્ટેટ્સની બહારના સંભવિત ગ્રાહકને જે, ૧૯૩૩ના સુધારેલ કાયદા પ્રમાણે U.S.નો નાગરિક ના હોય (NON-U.S. CITIZEN) અથવા NON-U.S. કાયમી રહેવાસી હોય; અને (૩) કોઈપણ અધિકારક્ષેત્ર જેમાં આવી દરખાસ્ત અથવા તેનો આગ્રહ ગેરકાયદેસર હોય. અમે, કોઈ પણ મૂડીરોકાણની કાર્યરીતિ, કોઈપણ મૂડીરોકાણ પર ચોક્કસ દરથી નફો, તેમજ મૂડીરોકાણ પરત મળવાની, સંબંધમાં કોઈ પણ બાંયધરી આપતા નથી.

Campo Felice Phase II

Campo Felice Phase I, Fort Myers, FL. ની પાસે આવેલ, Phase II, 7 માળનું, મદદ સાથેનું, યાદદાસ્ત માવજત સગવડ અને વૈદ્યકીય કાર્યાલયની જગ્યા સાથેનું, રહેઠાણ આપશે. Campo Felice ના વરિષ્ઠ રહેવાસીઓ માણશે, કસ્રત-તંદુરસ્તીના કાર્યક્રમો, જ્ગ્યાની સારસંભાળ રાખવાની વ્યવ્સ્થા, ડ્રાઈવર સાથેનું પરિવહન અને બીજું ઘણું. જ્ગ્યાનો વિકાસ MacFarlane Group દ્વારા કરવામાં આવશે.

આનો અર્થ દરખાસ્ત તરીકે ના માનશો. પ્રશ્નો માટે, ઈ-મેઈલ કરો info@americanlibertyeb5.com.

Prima Luce


Fort Myers, FL. માં ૧૭૬ એકમ – જોડિયા ૨૬ માળની waterfront વાળી સહિયારી માલિકીની મિલકતો, બાંધકામ માર્ચ ૨૦૧૬માં ચાલુ. આ પ્રોજેક્ટ Prima Luce, LLC., દ્વારા વિકસાવવામાં આવશે.. આ પ્રોજેક્ટ ૧,૧૯૯ કાયમી નોકરીઓ સર્જશે, જે આ વિકાસના પરિણામે હશે. EB-5 ની $૩૦ million નું મૂડી ભંડોળ ઊભું કરવા માટે, દરેક રોકાણકારને ૧૯.૯૮ રોજિંદું કામ મળશે, જે આવશ્યકતા કરતાં ૯૯.૮% વધારે છે (લઘુતમ આવશ્યકતા ૬૦૦). બાંધકામ માર્ચ ૨૦૧૬માં ચાલુ થશે.Construction will start in March 2016. પ્રશ્નો માટે ઈ-મેઈલ કરો info@americanlibertyeb5.com. આ વેબસાઈટ પરની બધી માહિતી, તેમજ જોડાણો અને/અથવા અહીં કરવામાં આવેલ ઉલ્લેખો – વેચાણ માટેની દરખાસ્ત અથવા શૅર સર્ટિફિકેટ ખરીદવા માટેની દરખાસ્તનો આગ્રહ, શૅર સર્ટિફિકેટને લગતાં કોઈ પણ પ્રકારનાં ઉત્પાદનો આગ્રહ, અથવા વેપાર અથવા મૂડીરોકાણ માટે સલાહ, ભલામણ કે યોજના – ના ઘટક નથી બનતા. સંભવિત ગ્રાહકને, શૅર સર્ટિફિકેટ અથવા આવું અન્ય ઉત્પાદન ખરીદવા અથવા તેવો આગ્રહ કરવામાં આવે નહિ (૧) સિવાય કે, લાગુ પડતી સંમતિની સામગ્રીની નકલ સંભવિત ગ્રાહકને પૂરી પાડવામાં આવી હોય અને તે આવા સંભવિત ખરીદનાર દ્વારા સમીક્ષા કરવામાં આવી હોય, જે તેમાંની શરતો પ્રમાણે પૂર્ણ કરવામાં આવી હોય અને તેને પરત કરવામાં આવી હોય; (2) સિવાય કે, તે સંપૂર્ણપણે, યુનાઈટેડ સ્ટેટ્સની બહારના સંભવિત ગ્રાહકને જે, ૧૯૩૩ના સુધારેલ કાયદા પ્રમાણે U.S.નો નાગરિક ના હોય (NON-U.S. CITIZEN) અથવા NON-U.S. કાયમી રહેવાસી હોય; અને (૩) કોઈપણ અધિકારક્ષેત્ર જેમાં આવી દરખાસ્ત અથવા તેનો આગ્રહ ગેરકાયદેસર હોય. અમે, કોઈ પણ મૂડીરોકાણની કાર્યરીતિ, કોઈપણ મૂડીરોકાણ પર ચોક્કસ દરથી નફો, તેમજ મૂડીરોકાણ પરત મળવાની, સંબંધમાં કોઈ પણ બાંયધરી આપતા નથી.

Prima Luce

Fort Myers, FL. માં ૧૭૬ એકમ – ૨૬ માળની waterfront વાળી સહિયારી માલિકીની જોડિયા મિલકતો. આ બહુમાળી સહિયારી જગ્યા ઐતિહાસિક “River District”ના મધ્યમાં આવેલી છે. મનોહર Caloosahatchee નદીના કિનારાઓ પર મોખરાના સ્થાન પર આવેલ આ જગ્યા નદી કિનારાનો અદ્ભુત નજારો અને ઉત્તમ સગવડો આપે છે. આ પ્રોજેક્ટ Prima Luce, LLC., દ્વારા વિકસાવવામાં આવશે.

આનો અર્થ દરખાસ્ત તરીકે ના માનશો. પ્રશ્નો માટે, ઈ-મેઈલ કરો info@americanlibertyeb5.com.