Campo Felice રિવરફ્રન્ટના વિકાસને ઉત્તેજન આપે છે

Posted by Tyler Robinson on ઓગસ્ટ 11, 2016

Campo Felice વિષે NewsPress માં તાજેતરમાં એક લેખ છપાયેલો હતો. આ લેખ અમારા Campo Felice નિવૃતિ બાંધકામ અને મધ્ય Fort Myers માં રિવરફ્રન્ટ પર વિકાસની વિગતોને દર્શાવે છે.  Campo Felice બની રહ્યું હોવાથી અને લોકોને તે વિશિષ્ટ લાગવાથી, મધ્ય ભાગમાં કંઈક રસ પડ્યો છે. Campo Felice બની રહ્યું હોવાથી અને લોકોને તે વિશિષ્ટ લાગવાથી, મધ્ય ભાગમાં કંઈક રસ પડ્યો છે. તેમાંના કેટલાક લોકોએ આધુનિક આરામદાયક સગવડોવાળા રહેઠાણોના સંકુલમાં રહેવાસી થવા માટે તેમની ડિપોઝિટ જમા કરાવી દીધી છે. નદીનો નયનરમ્ય નજારો અને શહેરથી, જે આ નિવૃતિ ઈમારતમાં આવવા ઈચ્છે છે તેવા સંભાવિત રહેવાસીઓમાં રસ પેદા કર્યો છે, આ સંકુલનું બાંધકામ 2017 ના પ્રથમ ભાગમાં પૂરું થશે. Fort Myers માં સ્વતંત્ર રહેઠાણ પ્રોજેક્ટ થતાં 20 વર્ષનો સમય વીતી ગયો છે, અને આ વિસ્તારમાં આવા નવા સંકુલની જરૂરિયાત અને માગ હતી. રહેવાસીઓ પાસે રસોઈ કરવા, સફાઈ માટે અને સામાજિક પ્રવૃતિનું આયોજન કરવા માટે કોઈ સહાયક હશે. તેની સાથોસાથ, ભાડામાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિભોજનનો ખર્ચ પણ સમાવેલ હશે. તેઓ માણી શકશે, સ્વિમિંગ પુલ અને સ્પા, સિનેમા થિએટર, જમવાના વિકલ્પો, અને સ્વાસ્થ્ય-તંદુરસ્તી માટેની સગવડો, અને આ બધું તેમના માટે અને તેમના અનુકુળ સમયે ઉપયોગ કરવા માટે. એમાં કોઈ નવાઈ નથી કે Campo Felice માં તાજેતરમાં ઘણા લોકોને રસ પડ્યો છે, રહેવાસીઓ 2017 માં પ્રોજેક્ટ પૂરો થવાની અને તૈયાર થવાની, તેમના ત્યાં રહેવાનો આનંદ માણવાની રાહ જોઈ રહ્યા છે. પૂરા લેખ માટે ક્લિક કરો the નીચેની લિન્ક Campo Felice રિવરફ્રન્ટના વિકાસને ઉત્તેજન આપે છેt

blog comments powered by Disqus