અમારી EB-5 વિઝા વિશેષજ્ઞ ટીમ તમને માર્ગદર્શન આપશે - મેળવવાની પ્રક્રિયા દરમિયાન ગ્રીન કાર્ડ મૂડીરોકાણ દ્વારા

EB-5 immigrant વિઝા માટે માન્ય થયેથી, મૂડી રોકાણકાર “શરતી” ગ્રીન કાર્ડ મેળવશે, જે બે વર્ષ પછી, અમુક શરતો દૂર થવાને આધીન છે. ગ્રીન કાર્ડના એકવીસ મહિના બાદ, એક ત્રણ મહિનાનો ગાળો છે, જે દરમિયાન, મૂડીરોકાણકારે USCIS સાથે, પ્રમાણિત કરવા માટે કે પૂરેપૂરાં નાણાં રોકવામાં આવ્યાં છે, અને પ્રાદેશિક કેન્દ્ર દ્વારા નોકરીની આવશ્યક જગ્યાઓ સીધી કે આડકતરી રીતે સર્જવામાં આવી છે, બીજી અરજી કરવી પડશે. જ્યારે શરતી રહેવાસી તરીકેની કાનૂની સ્થિતિ ઉઠાવી લેવામાં આવે, ત્યારે સંપૂર્ણ કાનૂની રહેવાસી તરીકેનો દરજ્જો આપવામાં આવશે અને કાયમી ગ્રીન કાર્ડ આપવામાં આવશે. એક વખત ત્મને કાયમી ગ્રીન કાર્ડ મળે, ત્યારે તમે U.S. નાગરિક તરીકેના મોટા ભાગના અધિકારો અને ફરજો ધરાવશો, સિવાય કે તમે મતદાન નહિ કરી શકો અને કેટલાક સાર્વજનિક લાભો નહિ મેળવી શકો. તમે U.S. નાગરિક તરીકે કેટલીક ટૅક્સ ભરવાની આવશ્યકતાઓ, ટૅક્સ દરો અને ટૅક્સ કપાતોને આધીન રહેશો. કાનૂની કાયમી રહ્વેવાસીઓ માટેના મહત્વના અધિકારોમાં, પાંચ વર્ષ પછી U.S. નું નાગરિકત્વ મેળવવાનો અધિકાર છે. વધારે વિસ્તૃત માહિતી માટે નીચેનો ફ્લો-ચાર્ટ જુઓ. or મુલાકાત લો USCIS.