USCIS વસાહતી મૂડીરોકાણકારો માટેના કાર્યક્રમ (Immigrant Investor Program) – જે EB-5 તરીકે પણ જાણીતો છે – તેનું સંચાલન કરે છે, અને જે ૧૯૯૦ માં Congress દ્વારા બનાવવામા આવેલો છે, જે વિદેશી મૂડીરોકાણકારો દ્વારા રોજગારી સર્જીને અને મૂડીરોકાણ કરીને U.S. ના અર્થતંત્રને ઉત્તેજન આપવા માટે છે.  ૧૯૯૨ માં પ્રથમ બનાવવામાં આવેલ પ્રાયોગિક વસાહતી કાર્યક્રમ (pilot immigration program) અને ત્યારથી નિયમિતપણે અધિકૃત કરવામાં આવેલ, જેનાથી નિશ્ચિત EB-5 વિઝા આર્થિક વૃદ્ધિને ઉત્તેજન આપવા માટે USCIS આધારિત નિયુક્ત કરવામાં આવેલ પ્રાદેશિક કેન્દ્રો (Regional Centers) માં આવેલી દરખાસ્તો માટે EB-5 વિઝા જુદા રાખવામાં આવેલ છે. EB-5 પ્રોગ્રામનું સંચાલન યુનાઈટેડ સ્ટેટ્સ સિટિઝનશીપ અને ઈમિગ્રેશન સર્વિસીસ (United States Citizenship and Immigration Services (USCIS) દ્વારા કરવામાં આવે છે, જે, U.S.A. માં બધા બિન-નાગરિકોના કાયદેસરના કાયમી વસવાટની – જે યુનાઈટેડ સ્ટેટ્સ કોંગ્રેસ (United States Congress) દ્વારા આદેશિત કરવામાં આવેલ મુજબનું છે – તેની દેખરેખ રાખે છે. EB-5 પ્રોગ્રામનું ભવિષ્ય ઘણુ જ આશાસ્પદ છે. ઘણા લોકો આ પ્રોગ્રામથી, તેની ઉપયોગિતા, અને લાભોથી માહિતગાર છે. વિશ્વાસપાત્ર અને શક્ય પ્રાદેશિક કેન્દ્રો દ્વારા આ પ્રોગ્રામમાં જોડાયેલા મૂડીરોકાણકારોની સંખ્યા વધતી જાય છે, કારણ કે તેમને U.S. માં કાયમી વસવાટ માટે અને મૂડીરોકાણ માટે મૂલ્યવાન તક આપતો આ માર્ગ ઝડપી લાગે છે. U.S. અર્થતંત્ર, U.S. સ્પોન્સર્સ અને વિદેશી મૂડીરોકાણકારો- સૌ માટે EB-5 પ્રોગ્રામ સમાન લાભ આપતો મંચ છે.