EB-5 પ્રોગ્રામ દ્વારા તમે ગ્રીન કાર્ડ થી વધારે મેળવો છો, તમારા અને તમારા પરિવાર માટે તમે સુરક્ષિત ભવિષ્ય મેળવો છો!
Benefits at a glance
- આ પ્રથમ પસંદગીની કૅટેગરીમાં પ્રતીક્ષા યાદી નથી
- દુનિયાના સૌથી મોટા ઉપભોક્તા બજારોમાં તમારા મૂડી રોકાણની સલામતી
- વિદેશી મૂડીરોકાણકારો માટે કાયમી વસવાટ માટે માર્ગ
- વિદેશી મૂડી રોકાણ્કારો માટે ધંધાનો પૂર્વ અનુભવ આવશ્યક નથી
- રોજેરોજ મૂડીરોકાણનું (રોકાણો) સંચાલન આવશ્યક નથી
- શિક્ષણનું કોઈ લઘુતમ સ્તર દર્શાવવાની આવશ્યકતા નથી
- અંગ્રેજી ભાષામાં નિપુણતાની આવશ્યકતા નથી
- મૂડીરોકાણકારો યુનાઈટેડ સ્ટેટ્સમાં ક્યાંય પણ રહી શકે છે/કામ કરી શકે છે
- પતિ, પત્ની અને તેમનાં 21 વર્ષની નીચેનાં અપરિણિત બાળકો હકદાર છે.
- ઉચ્ચ ગુણવત્તા ધરાવતી આરોગ્ય સારવાર આપનાર પ્રાપ્ય છે
- U.S. ના રહેવાસીઓ માટેની સમાન કિંમતે યુનિવર્સિટીઓમાં પ્રવેશ સહિત શૈક્ષણિક લાભો પ્રાપ્ય છે